ભોજપુરી ફિલ્મોની ક્વીન રહી ચૂકી છે Shweta Tiwari


By Dharmendra Thakur29, Dec 2022 04:50 PMgujaratijagran.com

નાના પડદાની સંસ્કારી વહુનું પાત્ર ભજવનાર શ્વેતા તિવારી ભોજપુરી ફિલ્મો પણ કામ કરી ચૂકી છેશ્વેતા તિવારી

42 વર્ષની વયે પણ શ્વેતા તિવારીની ખૂબસૂરતી પર લાખો ફેન્સ ફિદા છેખૂબસૂરતી

એક્ટ્રેસ ભોજપુરી ફિલ્મોની ટોપ અભિનેત્રી રહી ચૂકી છે. તેને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છેભોજપુરી એક્ટ્રેસ

એક્ટ્રેસ, રવિ કિશન અને મનોજ તિવારીની સાથે પોતાની અદાઓનો જલવો બતાવી ચૂકી છેરવિ કિશન

ઘણી ફિલ્મો અને ગીતો દ્વારા શ્વેતાએ પોતાની અદાઓથી ફેન્સને પોતાનો દીવાનો બનાવ્યો છેઅદાઓ

એક્ટ્રેસની પ્રથમ ભોજપુરી ફિલ્મ 'હમાર સૈયાં હિન્દુસ્તાની' હતી, જેમાં તેને રવિ કિશનની સાથે કામ કર્યું હતુંપ્રથમ ફિલ્મ

For More Stories like this:Click here

Mouni Royએ શરમને કહ્યું- 'બાય-બાય', દુબઈમાં બૉલ્ડ અવતારમાં જોવા મળી એક્ટ્રેસ