Mouni Royએ શરમને કહ્યું- 'બાય-બાય', દુબઈમાં બૉલ્ડ અવતારમાં જોવા મળી એક્ટ્રેસ


By Sanket Parekh29, Dec 2022 04:40 PMgujaratijagran.com

મૌની રૉય હાલના દિવસોમાં દુબઈમાં પોતાનું વેકેશન ઈન્જૉય કરી રહી છે

ડીવાએ દુબઈના રસ્તાઓ પર ફરતા પોતાનો લેટેસ્ટ કિલર લુક શેર કર્યો છે

એક્ટ્રેસે શૉર્ટ્સ સાથે રિવીલિંગ ટૉપમાં પોતાનો બોલ્ડ અને સ્ટાઈલિશ લુક શેર કર્યો છે

મૌની આ ગોર્જિયસ આઉટફિટ સંગ બ્લેક કલરના સર્કલ શેપ બેગમાં ક્લાસી લુક આપી રહી છે

ડીવાના આ હટકે અંદાજને જોઈને ફેન્સ તેના પર ફિદા થઈ રહ્યાં છે

For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM

Astro tips for gangaljal