Astro Tips: ઘરમાં છે ગંગાજળ તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો


By AkshatKumar Pandya29, Dec 2022 04:17 PMgujaratijagran.com

તમારા સમગ્ર ઘરમાં સમય-સમય પર ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. તે પરિવાર માટે શુભ હોય છે

ગંગાજળને પ્લાસ્ટિકની બોટલમાં નહીં પણ ચાંદી કે તાંબાના વાસણમાં રાખવું જોઈએ.

ગંગાજળ ખૂબ જ પવિત્ર હોય છે, તેને સ્વચ્છ જગ્યાએ સ્ટોર કરવું જોઈએ.

ગંગાજળને એવા રુમમાં મૂકવુ જોઈએ કે જેમાં અંધારુ ન હોય

હાથ ધોયા પછી જ ગંગાજળને સ્પર્શ કરવો જોઈએ.

For More Stories like this:Click here

Alia થી લઇને Katrina આ અભિનેત્રીઓની ડ્રેસીઝ 'New Year Party' નાઇટમાં કરો ટ્રાય