Alia થી લઇને Katrina આ અભિનેત્રીઓની ડ્રેસીઝ 'New Year Party' નાઇટમાં કરો ટ્રાય


By Dharmendra Thakur29, Dec 2022 01:04 PMgujaratijagran.com

આ ન્યૂ યર પાર્ટીમાં ડ્રેસીઝને લઇને કન્ફ્યૂઝન હોય તો આલિયાના આ શોર્ટ ડ્રેસ વાળા લુકને ટ્રાય કરોઆલિયા ભટ્ટ

કેટરીનાનો આ બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટ્રેપ ડ્રેસ લુક ન્યૂ યર પાર્ટીમાં ક્લાસી લુક આપશેકેટરીના કૈફ

જાહ્નવી કપૂરનો આ બ્રાલેટ ડ્રેસ લુક એકદમ ન્યૂ યર પાર્ટી પરફેક્ટ લુક છેજાહ્નવી કપૂર

ન્યૂ યર પાર્ટીની નાઇટમાં દીપિકાનો આ બોડીકોન મિડી લુક પણ ફોલો કરી શકો છોદીપિકા પાદુકોણ

ન્યૂ યર પાર્ટીમાં સિઝલિંગ દેખાવા માટે કૃતિનો આ નિયોન કલર રિવીલિંગ ડ્રેસ સાથે લોંન્ગ બૂટ લુક કેરી કરી શકો છોકૃતિ સેનન

નોરાનો આ શિમરી હાઇ નેક ડ્રેસ લુક પણ ન્યૂ યર પાર્ટીમાં ક્લાસી લુક આપશેનોરા ફતેહી

For More Stories like this:Click here

આજનું રાશિફળ - Horoscope Today: December 29, 2022