બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ પાસે ઇન્ડિયન આઉટફિટ્સનું ખાસ કલેક્શન છે. ત્યારે અમે તમને ટ્રેન્ડી બ્લાઉઝની સ્ટાઇલ વિશે જણાવીએ.
કાજોલે ગોલ્ડન સાડીની સાથે મેચિંગ ડીપ વી નેક બ્લાઉઝ પેર કર્યું છે.
કાજોલે બનારસી સાડીની સાથે બેક નોટ બ્લાઉઝ પેર કર્યું છે. જેને તમે પણ ટ્રાય કરી શકો છો.
કાજોલે સાડીની સાથે ડીપનેક સ્લીવલેસ બ્લાઉઝ પેર કર્યું છે. આ બ્લાઉઝ હંમેશા ટ્રેન્ડમાં રહે છે.
કાજોલે બ્લેક કલરની સાડી સાથે મેચિંગ સ્પેગહેટી સ્ટ્રેપ બ્લાઉઝ પહેર્યું છે. આ બ્લાઉઝ સ્ટાઇલ તમે પણ ટ્રાય કરી શકો છો.
એક્ટ્રેસે લાલ રંગની સાડી સાથે મેચિંગ ફુલ સ્લીવ્સ બ્લાઉઝ પેર કર્યું છે. તેની સ્લીવ્સમાં નેટનો ઉપયોગ કરી શકો છો.
કાજોલે મરુન સાડી સાથે હાલ્ફ સ્લીવ્સ વેલવેટ બ્લાઉઝ પેર કર્યું છે. આ બ્લાઉઝ તમે રિક્રિએટ કરી પહેરી શકો છો.
કાજોલની લાલ સાડી સાથે ખૂબ જ સુંદર ડિઝાઈનર સ્લીવવાળું બ્લાઉઝ પેર કર્યું છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.