આ 6 યોગ પોઝ વધારશે તમારા બાળકોની ઊંચાઈ


By Smith Taral30, Jan 2024 03:30 PMgujaratijagran.com

યોગ સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક માનવામા આવે છે. અહીં આપણે વાત કરીશું કેટલાક એવા યોગ પોઝ વિશે જે તમારા બાળકની ઊંચાઈ વધારવામાં મદદ કરશે.

તાડાસન

આ આસનથી બાળકોને તેના પોશ્ચરને ઊંચા અને મજબૂત રાખવામા ફાયદો થઈ શકે છે.

વૃક્ષાસન

આ આસનથી શરીરમા સંતુલન અને સ્ટ્રેચીંગ ઈમ્પ્રુવ કરી શકાય છે.

પદસ્થાસન

આ આસનથી તમારા પીઠમાં ફ્લેક્સીબીલીટી આવે છે અને હેમસ્ટ્રિંગને ઈમ્પ્રુવ કરવામા મદદ મળે છે આનાથી બાળકની ઊંચાઈ પણ વધે છે.

ચક્રાસન

બાળકોએ ચક્રાસન જરુરથી કરવું જોઈએ, આનાથી કરોડરજ્જુની ફ્લેક્સીબીલીટી સુધરે છે. આ સાથે હિપ્સ સ્ટ્રચીંગ અને બ્લડ સરક્યુલેશન પણ સારુ થાય છે.

ધનુરાસન

આ આસનમા તમારે પેટના બળે ઊંધા સુઈને, તમારા હાથ વડે પગની આગંળીઓને પકડવાની છે. આ આસનથી તમારા મસલ્સ પરફેક્ટ રીતે સ્ટ્રેચ અને રીલેક્સ થાય છે.

પ્રાણાયામ

પ્રાણાયામ અથવા ઊંડા શ્વાસ લેવાની કસરતથી ઊંચાઈ મેળવવામાં પણ મદદ મળી શકે છે અને ઝડપથી ઊંચા થવામાં મદદ કરી શકે છે.

લાલ મૂળા ખાવાના 7 અદ્ભુત લાભો