લાલ મૂળા ખાવાના 7 અદ્ભુત લાભો


By Smith Taral30, Jan 2024 02:38 PMgujaratijagran.com

લાલ મૂળાને ઘણા શાકભાજીમાં ઉપયોગમાં લઈ શકાય છે. આજે આપણે જાણીશું કે લાલ મૂળા ખાવાના કેટકેટલા સ્વાસ્થ્ય લાભ આપણે લઈ શકીએ છે.

પોષક તત્વોથી ભરપૂર

લાલ મૂળામાં વિટામિન સી, પોટેશિયમ અને ફોલેટ જેવા જરૂરી પોષક તત્વો રહેલા હોય છે.

ઓછી કેલરી

લાલ મૂળા ઓછી કેલરીવાળી શાકભાજી છે અને તેને નાસ્તામાં પણ ખાઈ શકાય છે. અથવા તેને સલાડમાં પણ ખાવામાં આવે છે.

પાચન સુધારશે

મૂળામાં મોટા પ્રમાણમાં ફાઇબર હોય છે, જે પાચનતંત્રના કાર્યને સુધારે છે. તે કબજિયાત થતા પણ અટકાવે છે.

You may also like

મુળાના પાન ખાવાના 6 સૌથી મોટા ફાયદા શરીર બની રહેશે તંદુરસ્ત

શિયાળામાં આ લોકોએ મુળા ન ખાવા જોઈએ

હાઇડ્રેશન

મૂળામા પાણીનું પ્રમાણ ઘણી સારી માત્રામા હોય છે જે શરીરને હાઇડ્રેશન આપે છે. સ્વસ્થ શરીર હાઇડ્રેશન ઘણું મહત્વપૂર્ણ છે.

એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો

મૂળા એન્ટીઑકિસડન્ટોના સારો સ્ત્રોત છે જેવા કે એન્થોકયાનિન જે કોષોને ઓક્સિડેટીવ ડેમેજથી બચાવે છે

બ્લડ સુગર રેગ્યુલેશન

મૂળામાં હાજર પદાર્થો ગ્લુકોઝ પર સકારાત્મક અસર કરે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ધણો ફાયદાકારક હોય છે.

તમારા ડાયેટમા લાલ મૂળા ઉમેરવાથી તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને તમને ઘણી રીતે ફાયદો થાય છે.

તમારા જમવાનો ટેસ્ટ વધારશે આ ચટની જાણો રેસિપી