તમે પેટના મસલ્સને મજબૂત કરવા માટે ત્રિકોણાસન કરી શકો છો. જેનાથી કબજિયાતથી થોડા દિવસોમાં જ રાહત મળી શકે છે.
તમે સેતુ બંધ સર્વાગાસન કરી શકો છો. આ ખૂબજ અસરકારક આસન છે, જેથી પાચન અંગોને ટાર્ગેટ કરવામાં આવી શકે છે. જે પેટમાં બ્લડ સર્ક્યૂલેશનને વધારે છે.
આ આસન ખાસ કરીને પાચન અંગો પર વધારે ધ્યાન આપીને તણાવ દૂર કરવાનું કામ કરે છે. જેથી પેટની સમસ્યાઓમાંથી પણ છૂટકારો મળી શકે છે.
પેટના મસલ્સને સ્ટ્રેચ કરવાની સાથે આ આસન પાચન સાથે સંકળાયેલા તમામ અંગોને એક્ટિવ કરે છે. ધનુરાસન કરવાથી બ્લોટિંગ અને ગેસની સમસ્યા ઓછી થાય છે.
આ આસન કરવાથી પીઠ અને પેટના મસલ્સ મજબૂત થાય છે. જેથી પાચન ક્રિયા ઠીક થાય છે અને કબજિયાતમાં રાહત મળે છે.
આ આસન કરવાથી પેટના મસલ્સ પર અસર થાય છે અને પાચન ક્રિયા સાથે સંકળાયેલા અંગો સારી રીતે કામ કરવા લાગે છે.
આ આસન એક કોર-કેન્દ્રીત આસન હોય છે. જેનાથી આખી બૉડી સ્ટ્રેચ થાય છે, જેમાં પાચન તંત્ર પણ સામેલ છે. જેથી કબજિયાત, સોજા અને અપચામાં રાહત મળે છે.