શિયાળામાં લોકો ઠંડીથી રાહત મેળવવા માટે ફાયર કે હીટરનો ઉપયોગ કરીએ છીએ, જોકે આ લાંબા ગાળા માટે સારુ નથી. આ સ્ટોરીમા આપણે જાણીશું કે તમે યોગ ધ્વારા ઠંડીમા રાહત મેળવી શકાય છે.
યોગાસન એ શરીરને લગતી ઘણી સમસ્યાઓનુ નિવારણ છે. દરેક ઋતુમાં યોગ કરવાથી ફાયદો થાય છે. ચાલો જાણીએ કે શિયાળામાં કયા યોગ કરવાથી શરીરમાં ગરમી લાવી શકાય છે.
દરેક સમસ્યા માટે અલગ-અલગ યોગના આસનો છે, તેવી જ રીતે શરીરને ગરમ કરવા માટે પણ કેટલાક યોગ આસનો છે. તમે યોગ કરીને તમારા શરીરને ગરમ રાખી શકો છો.
તમારા શરીરને ગરમ રાખવા માટે દરરોજ કરો આ 2 યોગાસન કરો. ચાલો જાણીએ શરીરને ગરમ રાખવા માટે કયા 2 યોગાસનો કરવા જોઈએ.
નૌકાસન શરીરને ગરમ રાખવા માટે પણ ફાયદાકારક છે. આ આસન દરરોજ 10-15 મિનિટ સુધી કરવું જોઈએ.
શરીરને ગરમ રાખવા માટે આ બંને યોગાસનો દરરોજ સવારે કરવાથી શિયાળામાં શરીરને સ્વસ્થ અને ઠંડીથી બચી શકાય છે. સવારનો સમય યોગ માટે સારો માનવામાં આવે છે.
લાઈફ સ્ટાઈલ રીલેટેડ વઘુ સમાચાર વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો