તંદુરસ્ત હૃદય માટે આ 5 સરળ યોગ આસનો કરો


By Smith Taral14, Jun 2024 05:35 PMgujaratijagran.com

યોગાસન કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને સારુ કરવામાં મદદ કરે છે. દરેક વ્યક્તિએ યોગાને તેમના જીવનમાં સ્થાન આપવું જોઈએ, આ સ્ટોરીમાં આપણે 5 સરળ યોગ આસનો જોઈશું જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

સેતુ બંધા સર્વાંગાસન

આ આસનને બ્રિજ પોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ યોગ આસન શ્વસનતંત્રને સુધારવામાં મદદ કરે છે અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરી હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે,

ભુજંગાસન

આ આસનને સાદી ભાષામાં કોબ્રા પોઝ કહેવાય છે આ આસન કરવાથી તણાવમાં રાહત મળે છે, સાથે લોહીનું પરિભ્રમણ પણ સારુ થાય છે

વૃક્ષાસન

વૃક્ષાસન કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને સુધારે છે, સાથે તે ન્યુરોમસક્યુલર સ્વાસ્થ્યને પણ જાળવી રાખે છે

અધો મુખો સ્વાનાસન

અધો મુખ સ્વાનાસન કરવાથી આખા શરીરમાં લોહીનું પરિભ્રમણને સારુ થાય છે અને તમને હૃદય રોગના જોખમથી બચાવે છે

અધો મુખો સ્વાનાસન

અધો મુખ સ્વાનાસન કરવાથી આખા શરીરમાં લોહીનું પરિભ્રમણને સારુ થાય છે અને તમને હૃદય રોગના જોખમથી બચાવે છે

માર્જારિયાસન

આ આસનને કેટ પોઝ પણ કહેવામાં આવે છે, માર્જારિયાસન તણાવ ઘટાડવામાં મદદ કરે છે અને હૃદય રોગના જોખમને અટકાવે છે.

વધુ પડતા બટાકા ખાવાથી આ નુકસાન થઈ શકે છે