બટાટા એ બારમાસી શાકભાજી છે.તે કોઈપણ શાકભાજી સાથે કે એકલા બટેકા પણ ખાઈ શકાય છે.ચાલો જાણીએ જરૂરિયાત કરતા વધુ બટાકા ખાવાથી તેની શરીર પર શું અસર થઈ શકે છે?
બટાકામાં ઘણા પોષક તત્વો મળી આવે છે.એન્ટી-ઓક્સીડેન્ટ્સ, વિટામીન સી,બી6 અને પોટેશિયમ, આયર્ન, ઝિંક ઉપરાંત કેરોટીનોઈડ્સ,ફ્લેવોનોઈડ્સ અને ફેનોલિક એસિડ જેવા અન્ય ઘણા પોષક તત્વો તેમાં જોવા મળે છે.
બટાકાનું વધુ પડતું સેવન કરવાથી પાચન તંત્રને લગતી સમસ્યાઓ જેવી કે ઝાડા,ઉલ્ટી થઈ શકે છે.
એવું કહેવાય છે કે વધુ પડતા બટેકા ખાવાથી વજન વધે છે,બટેટા,ચિપ્સ,ફ્રાઈસ વગેરેમાંથી બનેલી તળેલી વસ્તુઓ ખાવાથી વજન વધે છે.
બટાકાના વધુ પડતા સેવનથી ડાયાબિટીસની સમસ્યા વધી શકે છે.
જો તમે બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો બટાકાનું વધુ પડતું સેવન કરવાથી બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.
બટાકાનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં એલર્જીની સમસ્યા થઈ શકે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.