રાશિ ખન્ના તમિલ, તેલુગુ સહિત હિંદી ફિલ્મોની શાનદાર અભિનેત્રી છે
અભિનેત્રીની રોયલ સાડીઓને કેરી કરીને તમે પોતાના લુકને આકર્ષક બનાવી શકો છે
આ લવંડર કલરની બનારસી સાડી ગોલ્ડન જ્વેલરી લુક નવરાત્રીમાં કેરી કરી શકાય છે
રાશિ આ રેડ સ્લિક સાડી નૂડલ સ્ટ્રેપ બ્લાઉઝમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે
આ ગ્રીન કલરની જરી વર્ક રોયલ સાડીમાં ડીવા બલાની ખૂબસૂરત લાગી રહી છે
રાશિ ખન્નાનો આ યેલો એન્ડ પિંક સ્લિક સાડી લુક પરફેક્ટ છે