બોલિવૂડની ફેમસ અભિનેત્રી ડેઝી શાહ પોતાની ખૂબસૂરતી માટે જાણીતી છે
ડેઝી શાહે સલમાન ખાનની ફિલ્મ જય હોથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી
ડેઝી શાહના સેસી લુક્સને પાર્ટીમાં કેરી કરી શકાય છે
રેડ કલરના આ ગાઉનમાં ડેઝી શાહ ઘણી જ આકર્ષક અને ખૂબસૂરત લાગી રહી છે
ડેટ માટે ડેઝી શાહનો આ વ્હાઈટ કલરનો ડ્રેસ કેરી કરી શકાય છે
ફેશન સેન્સ મામલે ડેઝી શાહ દરેકને ટક્કર આપે છે