યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ અભિનેત્રી શિવાંગી જોશીની ફેશન શાનદાર છે
શિવાંગી જોશીએ ઓરેન્જ કલરના લહેંગાની સાથે બ્રોડ સ્લીવ્સ વાળો ડોરી ડિઝાઈન બ્લાઉઝ પહેરેલ છે
શિવાંગીએ પિંક કલરના લહેંગાની સાથે મેચિંગ ડીપ નેક બ્લાઉઝ ડિઝાઈન વાળો બ્લાઉઝ પેયર કરેલ છે
અભિનેત્રીએ મલ્ટીકલર લહેંગાની સાથે સ્લીવ્લેસ મેચિંગ બ્લાઉઝ પેયર કરેલ છે
અભિનેત્રીએ ગ્રીન કલરના લહેંગાની સાથે મેચિંગ ફુલ સ્લીવ્સ બ્લાઉઝ પેયર કરેલ છે
શિવાંગીએ પિંક કલરના લહેંગાની સાથે મેચિંગ બ્લાઉઝ પેયર કરેલ છે