તારા સુતરીયા પોતાની ફિલ્મોથી વધુ લુક અને સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે
તારા સુતરીયાનો લહેંગા કલેક્શન શાનદાર છે. અભિનેત્રી વ્હાઈટ કલરના લહેંગામાં સ્લિવર પેચ વર્ક એમ્બ્રોયડરી ડિઝાઈન પહેરેલ છે
વ્હાઈટ કલરની સ્લિમ ફિટ ડ્રેસમાં તારા ઘણી જ સ્ટનિંગ લાગી રહી છે
તારા સુતરીયાએ રેડ કલરનો કોટ પેન્ટ કેરી કરેલ છે
તારા સુતરીયા બ્લેક આઉટફિટમાં ઘણી જ ખૂબસૂરત લાગી રહી છે
બ્લેક એન્ડ વ્હાઈટ સ્કર્ટની સાથે તારાએ સ્લીવલેસ બ્લાઉઝ કેરી કરેલ છે