નેશનલ ક્રશ રશ્મિકા મંદાના પોતાની બ્યૂટી માટે જાણીતી છે
યેલો કલરની સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં રશ્મિકા સ્માઈલ કરતી ઘણી પ્રેટી જોવા મળી રહી છે
પિંક કલરનો ફુલ સ્લીવ બ્લાઉઝ પહેરેલ અને વ્હાઈટ સિંપલ એમ્બ્રોયડર્ડ સાડીમાં રશ્મિકા લાજવાબ દેખાઈ રહી છે
પોતાની સાદગીથી દિલ ચોરી કરનારી રશ્મિકા પોતાની કિલર અદાઓથી વીજળી પાડવાનું કામ કરી રહી છે
વ્હાઈટ સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં સ્માઈલ કરતી રશ્મિકાના સાદગીભર્યા અંદાજના ફેન્સ દિવાના છે
બ્લેક કલરની સાડી અને સ્ટ્રિપ બ્લાઉઝમાં અભિનેત્રી કાતિલાના લુક આપી રહી છે