Yes Bankને મળ્યો વિદેશી રોકાણકારોનો સાથ, બેંકમાં વધી હિસ્સેદારી


By Nileshkumar Zinzuwadiya2023-05-01, 23:52 ISTgujaratijagran.com

અનેક બેંકોમાં હિસ્સેદારી ઘટાડી

FPIએ નાણાકીય વર્ષ 2023માં અનેક બેંકોમાં હિસ્સો ઘટાડ્યો છે ત્યારે યસ બેન્ક, IDFC First Bank ,એક્સિસ બેંકમાં હિસ્સો વધાર્યો છે.

હિસ્સેદારી 12 ટકા વધારી

યસ બેંકમાં FPIએ નાણાકીય વર્ષ 2023માં પોતાની હિસ્સેદારી 12 ટકા વધારી છે.

યસ બેંકમાં FPIની હિસ્સેદારી

માર્ચ,2022ના અંતે યસ બેંકમાં FPIની હિસ્સેદારી 10.97 ટકા હતી,જે હવે વધારીને 23.1 ટકા પહોંચી ગઈ છે.

બે મોટી ગ્લોબલ ઈક્વિટી-કંપની

નાણાકીય વર્ષ 2023માં બે મોટી ગ્લોબલ ઈક્વિટી-કંપની કાર્લાઈ અને એડવેન્ટે યસ બેંકમાં 8,896 કરોડનું રોકાણ કરી 9.99 ટકા હિસ્સેદારી ખરીદી હતી.

એગ્રીકલ્ચર, અર્થતંત્રની પ્રવૃત્તિમાં તેજી, ઈંધણની માંગ વધી