બોલિવૂડ ડીવાઝના ટ્રેન્ડી 'બોસી લુક'


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-01, 18:48 ISTgujaratijagran.com

ફેશન સેન્સ

બોલિવૂડ ડીવાની દરેક ફેશન સેન્સ ઘણી ક્લાસી હોય છે

કિયારા અડવાણી

અભિનેત્રી આ પર્પલ કલર પફ સ્લીવ્સ બોસી લુકમાં ઘણી સ્ટાઈલિશ જોવા મળી રહી છે

જાહ્નવી કપૂર

જાહ્નવીનો આ ઓલ બ્લેક બોસી લુક ઘણો કિલર છે

કાજોલ

એક એવોર્ડ ફંક્શનમાં કાજોલે ઓલ બ્લેક આઉટફિટમાં પોતાનો આ આકર્ષક બોસી લુક કેરી કર્યો હતો

કરીના કપૂર

બેબોનો આ પર્પલ કલરનો બોસી લુક ઘણો શાનદાર છે

રકુલ પ્રીત

રકુલ પ્રીતનો આ બોસી લુક ઘણો ટ્રેન્ડી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

મૃણાલ ઠાકુરની આ સાડી છે ઘણી ક્લાસી