મૃણાલ ઠાકુરની આ સાડી છે ઘણી ક્લાસી


By Thakur Dharmendrasinh Dilipsinh01, May 2023 06:31 PMgujaratijagran.com

મૃણાલ ઠાકુર

ફેમસ અભિનેત્રી મૃણાલ ઠાકુરનો દરેક લુક શાનદાર હોય છે

કમાલની એક્ટ્રેસ

મૃણાલ ઠાકુરે ફિલ્મ સીતા રામમમાં શાનદાર અભિનયથી લોકોનું દિલ જીતી લીધું હતું

સાડી લુક્સ

વેસ્ટર્ન લુક હોય કે પછી ઇન્ડિયન મૃણાલ ઠાકુર દરેક લુકમાં ખૂબસૂરત લાગે છે

સિલ્ક સાડી

પર્પલ કલરની સિલ્ક સાડીની સાથે મૃણાલ ઠાકુરે ડાયમંડ જ્વેલરી કેરી કરી છે

પાર્ટી પરફેક્ટ

કોકટેલ પાર્ટી માટે મૃણાલનો આ લુક એકદમ પરફેક્ટ છે

આકર્ષક લુક

બનારસી સાડીમાં મૃણાલ ઠાકુરનો આ લુક ઘણો ખૂબસૂરત અને આકર્ષક છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

50ની ઉંમરે પિતા બન્યા આ બોલીવુડ એક્ટર્સ