50ની ઉંમરે પિતા બન્યા આ બોલીવુડ એક્ટર્સ


By Vaya Manan Dipak2023-05-01, 16:16 ISTgujaratijagran.com

બોલીવુડમાં એવા ઘણા એક્ટર્સ છે જેમણે મોટી ઉંમરે લગ્ન કર્યા છે

આ લિસ્ટમાં આમિર અને શાહરુખ સહિત સાઉથના એક્ટર પ્રકાશ રાજ પણ સામેલ છે

સુહાનાના જન્મના 13 વર્ષ પછી શાહરુખ ત્રીજા વાર પિતા બન્યા

સંજય દત્ત 51 વર્ષની વયે ત્રીજા વાર પિતા બન્યા હતા

બીજા લગ્ન પછી પ્રકાશ રાજ 50 વર્ષની ઉંમરમાં બીજીવાર પિતા બન્યા

કરીના સાથે લગ્ન કર્યા બાદ સૈફ 50 વર્ષની વયે બીજીવાર પિતા બન્યો

અર્જુન રામપાલ 46 વર્ષની ઉંમરે ત્રીજીવાર પિતા બન્યો હતો

હિટ હોવાની સાથે ફિટ પણ છે આ બૉલીવુડ મધર્સ