હિટ હોવાની સાથે ફિટ પણ છે આ બૉલીવુડ મધર્સ


By Vaya Manan Dipak2023-05-01, 16:03 ISTgujaratijagran.com

બી-ટાઉનની ઘણી બધી અભિનેત્રીઓ છે જે માતા બન્યા બાદ પણ એકદમ હોટ છે

આલિયા ભટ્ટે દીકરાના જન્મ બાદ બહુ જલ્દી વજનને મેન્ટેઇન કર્યું છે

કરીના કપૂરને જોઈને લાગતું નથી કે તે બે બાળકોની માતા છે

ઐશ્વર્યા રાયે પણ પ્રેગ્નન્સી બાદ ફિટનેસ જાળવી રાખી છે

49 વર્ષીય મલાઈકાને હોટનેસને મામલે કોઈ માત આપી શકે નહીં

ફિટનેસની વાત થાય ત્યારે શિલ્પા લાખો મહિલાઓ માટે ઇન્સ્પિરેશન છે

90sની અભિનેત્રી કાજોલ આજે પણ પહેલા જેવી જ યંગ દેખાઈ છે

તારીખ 02 મે 2023નું રાશિફળ - Your Daily Horoscope Today May 02 2023