જાહ્નવી કપૂરે પર્પલ ગાઉનમાં ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર, જુઓ તસવીરો


By Thakur Dharmendrasinh Dilipsinh30, Apr 2023 04:27 PMgujaratijagran.com

ફિલ્મફેર 2023

જાહ્નવી કપૂર હાલમાં જ ફિલ્મફેર 2023માં પહોંચી હતી. જ્યાં અભિનેત્રીના લુકે લાઈમલાઈટ લૂંટી હતી

પર્પલ ગાઉન

એવોર્ડ શોમાં જાહ્નવી ડાર્ક પર્પલ કલરના ઓફ શોલ્ડર ગાઉનમાં જોવા મળી હતી

ડાયમંડ ચોકર

જાહ્નવીએ પોતાની ડ્રેસને ડાયમંડ ચોકર નેક પીસ અને રિંગ્સની સાથે કેરી કર્યું હતું

મેકઅપ

જાહ્નવીએ ફિલ્મફેર માટે ગ્લોસી મેકઅપ એપ્લાય કર્યું હતું અને વાળોને કર્લ કરતા સ્ટાઈલ કર્યું હતું

ફિલ્મફેર પરફોર્મન્સ

જાહ્નવીએ ફિલ્મફેર 2023ના સ્ટેજ પર ડાન્સ પરફોર્મન્સ પણ આપી અને ઘણી પ્રશંસા મેળવી હતી

ગ્રીન ગાઉન

જાહ્નવી પોતાના ગાઉન લુકની સાથે હંમેશા એક્સપેરિમેન્ટ કરે છે. હાલમાં જ અભિનેત્રી ગ્રીન કલરના ગાઉનમાં જોવા મળી હતી

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

જેનિફર વિંગેટની આકર્ષક તસવીરો જોઈ ફેન્સ થયા દિવાના