શ્રાવણમાં અભિનેત્રી નાયરાના લહેંગા લુકને ટ્રાય કરો


By Jivan Kapuriya24, Jul 2023 10:44 AMgujaratijagran.com

જાણો

ટીવી અભિનેત્રી શિવાંગી જોશી ઈન્ડિયન પહેરે કે વેસ્ટર્ન તેના પર કોઈપણ આઉટફિટ ખૂબ જ સુંદર લાગે છે.આવો અમે તમને શ્રાવણમાં પહેરવા માટેના શિવાંગીના કેટલાક સુંદર લહેંગા બતાવીએ.

સિલ્વર લહેંગા લુક

અભિનેત્રીએ ભારે ભરતકામ વાળો સિલ્વર કલરનો લહેંગો પહેર્યો છે. તેમને આ લહેંગો સાથે ખૂબ જ સુંદર જ્વેલરી પણ પહેરી છે.

બ્લૂ લહેંગા લુક

શિવાંગીએ બ્લૂ કલરના લહેંગા સાથે મેચિંગ નેટ બ્લાઉઝ પહેર્યું છે. આ લુક્સની સાથે તેમને લાઈટ જ્વેલરી પણ પહેરી છે.

પિંક લહેંગા લુક

અભિનેત્રીએ પિંક કલરનો ખૂબ જ સુંદર લહેંગો પહેર્યો છે. તેની સાથે તેમને હેવી જ્વેલરી પહેરી છે, જેમાં તે ઘાયલ કરી દે તેવી લાગે છે.

લીલા લહેંગા લુક

શિવાંગીને લીલા કલરના લહેંગાની સાથે મેચિંગ ફૂલ સ્લીવ્સ બ્લાઉઝ પહેર્યું છે. આની સાથે તેમને વેણીની હેરસ્ટાઈલ કરી છે.

પીચ લહેંગા લુક V

શિવાંગીએ મેચિંગ બ્લાઉઝ સાથે પીચ કલરના પ્રિન્ટેડ લહેંગાની જોડી બનાવી હતી. તમે આ લહેંગાને શ્રાવણમાં રિક્રિએટ કરીને ટ્રાય કરી શકો છો.

પીળા પ્રિન્ટેડ લહેંગા

અભિનેત્રીએ પીળા કલરનો મલ્ટિશેડ લહેંગો પહેર્યો છે. આ લહેંગામાં તે ખૂબ જ સુંદર અને પ્રેમાળ લાગી રહી છે.

ડાર્ક પિંક લહેંગા

અભિનેત્રીએ ડાર્ક પિંક કલરનો લહેંગો પહેર્યો છે. આ લહેંગાની સાથે તેને ભારે જ્વેલરી પણ પહેરી છે.

તમે પણ શ્રાવણ માસમાં શિવાંગીના આલહેંગાને ટ્રાય કરી શકો છો.

જેકલીન ફર્નાન્ડીઝના આકર્ષક લુક્સ