અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ પોતાના આકર્ષક લુક્સ અને કાતિલાના અદાઓથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
તસવીરમાં જેકલીન ફર્નાન્ડીઝ ડીપ નેક કટઆઉટ થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં સ્ટનિંગ લુક આપતી જોવા મળી રહી છે
ગોલ્ડન કલરના ક્રિસ ક્રોસ આઉટફિટમાં જેકી કિલર ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે
રેડ કલરના થાઈ સ્લિટ વન પીસ બોડીકોન ડ્રેસમાં જેક્લીન ઘણી ગોર્જિયસ દેખાઈ રહી છે
જેકલીન ગોલ્ડન કલરના વન શોલ્ડર ડ્રેસમાં અદાઓ આપતી ઘણી ગ્લેમરસ લાગી રહી છે
રેડ કલરના હોલ્ટર નેક ડ્રેસમાં ગ્લોસી લિપસ્ટિક લગાવી વેવી હેર સ્ટાઈલમાં જેકલીન સિઝલિંગ અંદાજમાં જોવા મળી રહી છે