મૃણાલ ઠાકુર સાઉથ અને ટીવી ઈન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી છે
અભિનત્રીએ પોતાના કરિયરની શરૂઆત ટીવી ઈન્ડસ્ટ્રીથી કરી હતી. અભિનેત્રી ફેમસ શો 'કુમકુમ ભાગ્ય'નો પાર્ટ રહી ચૂકી છે
હાલમાં જ અભિનેત્રીએ બ્લેક ડ્રેસની સાથે ગોલ્ડન ડબલ લેયર નેકપીસ લુક શેર કર્યો છે
મૃણાલનો આ ટ્રાન્સપેરેન્ટ સ્ટોન નેકપીસ પણ ક્લાસી છે
ગાઉન અથવા સાડીની સાથે આ પ્રકારની સિલ્વર ચેન નેકપીસ કેરી કરીને એલિગેન્ટ લુક મેળવી શકાય છે
વેસ્ટર્ન અટાયરની સાથે આ પ્રકારનો નેમ લેટર નેકપીસ પણ ક્લાસી લુક આપશે