સોની સબ TVની ફેમસ સીરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મા અનેક વર્ષોથી દર્શકોને ભરપુર મનોરંજન પીરસી રહી છે. આ શૉની કાસ્ટ પણ ઘરે-ઘરે જાણીતી બની છે.
શૉમાં અત્યાર સુધીમાં 3 એક્ટ્રેસ સોનૂની ભૂમિકા ભજવી ચૂકી છે. હાલ પલક સિંધવાની સોનૂની ભૂમિકામાં જોવા મળી રહી છે.
પલક સિંધવાનીએ આજે પોતાની આગવી ઓળખ ઉભી કરી દીધી છે. એક્ટ્રેસની સુંદરતા પર ફેન્સ ફીદા થઈ રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર પલક સિંધવાની અવારનવાર પોતાના હૉટ ફોટોજ શેર કરતી રહે છે. જેમાં એક્ટ્રેસ એકદમ સુંદર લાગી રહી છે.
લાઈટ પિન્ક કલરના સેટિન ડ્રેસમાં પલક સિંધવાની ખૂબ જ હૉટ લાગી રહી છે. એક્ટ્રેસના આ લુક્સથી તમે પણ ઈન્સ્પિરેશન લઈ શકો છો.
પૉપ્યુલેરિટીની વાત કરવામાં આવે તો, પલક સિંધવાની તારક મહેતા કા ઉલટા ચશ્માથી ખૂબ જ લોકપ્રિય થઈ છે.
પલસ સિંધવાની સોશિયલ મીડિયા સેન્સેશન છે. તેના દરેક ફોટો અને વીડિયો પર લાખો લાઈક આવે છે.
જો તમે પણ પલક સિંધવાનીની જેમ પાર્ટી લવર હોવ, તો તેના આ ડ્રેસને ટ્રાય કરી શકો છો.