સૌમ્યા ટંડને ફેમસ કોમેડી શો 'ભાભી જી ઘર પર હૈ!'માં ગોરી મેમનો રોલ પ્લે કરીને ઘરે-ઘરે પોતાની ઓળખાણ બનાવી છે
આજે અભિનેત્રી અભિનયથી દૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
જુઓ ગોરી મેમનું ગોર્જિયસ એથનિક કલેક્શન. જેના તમે દિવાના થઈ જશો
હાલમાં જ અભિનેત્રીએ પોતાનો ઓલ વ્હાઈટ લહેંગામાં ખૂબસૂરત લુક શેર કર્યો છે
ડીવાનો આ રેડ લહેંગા બ્રાઇડલ લુક માટે ટ્રાય કરી શકાય છે
અભિનેત્રીનો આ ગોલ્ડન સાડી કટ સ્લીવ્સ બ્લાઉઝ લુક ઘણો સ્ટાઈલિશ છે
ડીવાનો આ સિમ્પલ અને એલિગેન્ટ શરારા સૂટ પણ ઘણો પ્રેટી છે
સૌમ્યાનો લવંડર લહેંગા લુક એકદમ વેડિંગ ગેસ્ટ લુક આપી રહ્યો છે