જાહ્નવી કપૂરના શાનદાર ગ્લેમરસ લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh22, Jul 2023 04:38 PMgujaratijagran.com

જાહ્નવી કપૂર

જાહ્નવી કપૂર બોલિવૂડની સક્સેફુલ સ્ટાર કિડ્સમાંની એક છે. અભિનેત્રીના અભિનયની લોકો પ્રશંસા કરે છે

લેટેસ્ટ લુક

સોશિયલ મીડિયા પર જાહ્નવી કપૂરે પોતાનો લેટેસ્ટ લુક શેર કર્યો છે, જેમાં તે ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે

શાનદાર આઉટફિટ

જાહ્નવી કપૂર પોતાના આઉટફિટ્સ અને સ્ટાઈલિંગને લઈને ઘણી પોપ્યુલર છે

લેટેસ્ટ ફિલ્મ

જાહ્નવી કપૂર અને વરુણ ધવનની ફિલ્મ બવાલ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે

જાહ્નવી અને વરુણ

આ ફિલ્મમાં જાહ્નવી કપૂર અને વરુણ ધવન સાથે જોવા મળી રહ્યા છે. બંનેની જોડીને ઘણી પસંદ કરવામાં આવી છે

ગ્લેમરસ લુક

જાહ્નવી કપૂરનો આ ડીપ નેક બેકલેસ ડ્રેસ લુક ઘણો ગ્લેમરસ છે

સાડી લુક

વેસ્ટર્ન હોય કે પછી ઇન્ડિયન જાહ્નવી કપૂર દરેક આઉટફિટમાં ખૂબસૂરત લાગે છે

ડેટ આઉટફિટ

ડેટ પર જવા માટે જાહ્નવી કપૂરનો આઉટફિટ પરફેક્ટ છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

દવાની જરૂર નથી, પથરીથી બચવા માટે આ વસ્તુનું કરો સેવન, ખૂબ ઓછા લોકો જાણે છે આ ઉપાય