ટીવીની નાયરા Shivangi Joshiના સેસી ડ્રેસિઝ


By Thakur Dharmendrasinh Dilipsinh01, Jan 2024 05:15 PMgujaratijagran.com

ટીવીની નાયરા

ટીવીની નાયરા બનીને ઘરે-ઘરે ઓળખ બનાવનારી શિવાંગી જોશી આજે એક ફેમસ ચહેરો છે

સ્ટાઈલ સ્ટેટમેન્ટ

અભિનેત્રી પોતાની શાનદાર એક્ટિંગ સિવાય દરેક તસવીરમાં સ્ટાઈલ સ્ટેટમેન્ટ આપતી જોવા મળે છે

બેકલેસ ડ્રેસ

અભિનેત્રીએ મલ્ટી કલરની બેકલેસ વુલેન ડ્રેસમાં આકર્ષક અંદાજ શેર કર્યો છે

ફ્રિલ ડ્રે્સ

આ સ્કાઈ બ્લૂ કલરના ફ્રિલ ડ્રેસમાં અભિનેત્રી એકદમ બ્રાબી ડોલ લાગી રહી છે

સેક્વિન બોડીકોન ડ્રેસ

બર્થ ડે પાર્ટીમાં જવા માટે શિવાંગીનો આ રેડ સેક્વિન બોડીકોન ડ્રેસ પરફેક્ટ છે

રફલ ડ્રેસ

શિવાંગી આ તસવીરમાં રફલ ટ્યૂબ ડ્રેસ આકર્ષક મેકઅપમાં કહેર વર્તાવી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Birthday Special: વિદ્યા બાલનની સુપર હિટ ફિલ્મો