Shivangi Joshiનું શાનદાર સાડી કલેક્શન, યંગ ગર્લ્સ માટે છે પરફેક્ટ


By Thakur Dharmendrasinh Dilipsinh02, Dec 2023 02:34 PMgujaratijagran.com

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ

સ્ટાર પ્લસના ફેમસ શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી પોપ્યુલારિટી મેળવનાર અભિનેત્રી શિવાંગી જોશી આજે બધાના દિલોમાં જગ્યા બનાવી ચૂકી છે

શિવાંગી જોશી

શિવાંગી જોશીએ નાયરાના રોલથી પોપ્યુલારિટી મેળવી છે. અભિનેત્રીના અભિનયના લોકો દિવાના છે

સાડી લુક ફોર યંગ ગર્લ્સ

શિવાંગી જોશીનો આ શાનદાર સાડી લુક્સ યંગ ગર્લ્સ પર શાનદાર લાગશે

ફ્લાવર પ્રિન્ટેડ સાડી

યંગ ગર્લ્સ પર ફ્લાવર પ્રિન્ટેડ સાડી સૂટ થાય છે. શિવાંગીના આ યેલો સાડી લુકથી ઇન્સ્પિરેશન લઈ શકાય છે

નેટ એમ્બ્રોયડરી સાડી

હાલમાં નેટ એમ્બ્રોયડરી વાળી સાડીઓ ઘણી જ ટ્રેન્ડમાં છે. તમે પણ આ પ્રકારના લુકને કેરી કરી શકો છો

સિમ્પલ સાડી વિથ બોર્ડર

વ્હાઈટ સિમ્પલ સાડીમાં ગોલ્ડન બોર્ડરનો વર્ક ઘણો ક્લાસી લુક આપી રહ્યો છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Animalની 'ગીતાંજલિ' Rashmika Mandannaના ઈન્ડિયન લુક્સ છે શાનદાર