1 ડિસેમ્બરના રોજ રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ એનિમલ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં રશ્મિકાએ ગીતાંજલિની ભૂમિકા ભજવી છે
અભિનેત્રીની આ લાઈટ કલરની સિમ્પલ સાડીમાં સિમ્પલિસિટી જોઈ શકાય છે
આ ડાર્ક ગ્રીન કલરના સેક્વિન લહેંગા સેસી ચોળીમાં અભિનેત્રીનો આકર્ષક અંદાજ જોઈ શકાય છે
રશ્મિકાનો બ્લૂ ઈન્ડો-વેસ્ટર્ન ડ્રેસમાં સ્ટાઈલિશ લુક ફેન્સના દિલોની ધડકન વધારી રહ્યું છે
આ રેડ કલરના લહેંગામાં અભિનેત્રીની કિલર અદાઓ અને આકર્ષક લુક જોઈ શકાય છે
અભિનેત્રીનો ડાર્ક પિંક કલરની સાટન સાડીમાં સિઝલિંગ લુક બધાને દિવાનો બનાવી રહ્યો છે