હેવી બ્રેસ્ટ માટે Janhvi Kapoorના ખૂબસૂરત લહેંગા-ચોળી


By Thakur Dharmendrasinh Dilipsinh01, Dec 2023 04:17 PMgujaratijagran.com

જાહ્નવી કપૂર

જાહ્નવી કપૂર બોલિવૂડની ફેમસ સ્ટાર કિડ છે. અભિનેત્રીએ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં સારું નામ મેળવ્યું છે

ગ્લેમરસ લુક

અભિનેત્રી સોશિયલ મીડિયા પર પોતાનો ગ્લેમરસ લુક્સ બતાવતી રહે છે

વ્હાઈટ લુક

આ વ્હાઈટ કલરના લહેંગા પર્લ ચોળીમાં અભિનેત્રી વેડિંગ ગેસ્ટ લુક આપી રહી છે

સેક્વિન લહેંગા

આ ડાર્ક ગ્રીન કલરના સેક્વિન લહેંગા રિવીલિંગ ચોળીમાં જાહ્નવી કપૂરનો લુક ખૂબસૂરત છે

મિરર વર્ક લહેંગા

આ લાઈટ કલર મિરર વર્ક લહેંગા બ્રોડ નેક ચોળીમાં અભિનેત્રી ગોર્જિયસ લાગી રહી છે

ગોલ્ડન લહેંગા

અભિનેત્રીનો ગોલ્ડન લહેંગા શિમરી કટ સ્લીવ્સ ચોળી લુક તમે વેડિંગ સિઝનમાં ટ્રાય કરી શકો છો

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Mouni Royના પાર્ટી પરફેક્ટ શોર્ટ ડ્રેસીઝ