કલર્સ ટીવીના પોપ્યુલર શો નાગિનથી પોપ્યુલારિટી મેળવનાર અભિનેત્રી મૌની રોયે ઘરે-ઘરે ઓળખાણ બનાવી છે
મૌની રોયે બોલિવૂડમાં પણ એન્ટ્રી કરી લીધી છે. અભિનેત્રી અભિનયની સાથે સાથે પોતાના લુક્સને લઈને પણ લાઈમલાઈટમાં બની રહે છે
હાલમાં જ મૌની રોયે પોતાનો લેટેસ્ટ લુક શેર કર્યો હતો. પિંક કલરની મિની ડ્રેસમાં મૌનીનો લુક શાનદાર લાગી રહ્યો હતો
જો તમારી પર્સનાલિટી સ્લિમ છે તો તમે આ પ્રકારના સ્કર્ટ-ટોપ કેરી કરી શકો છો
બ્લેક લવર્સ માટે મૌની રોયનો આ ઓફ શોલ્ડર બ્લેક ડ્રેસ પરફેક્ટ છે
પાર્ટી માટે શોર્ટ ડ્રેસીઝ પરફેક્ટ હોય છે, મૌનીનો આ લુક ટ્રાય કરી શકાય છે