સાઉથ ઈન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી પૂજા હેગડેએ હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું છે
વેસ્ટર્ન હોય કે પછી ઈન્ડિયન લુક પૂજા હેગડે દરેક આઉટફિટમાં ઘણી ખૂબસૂરત દેખાય છે
સ્લિમ ગર્લ્સ પૂજા હેગડેની શાનદાર સાડીઓને કેરી કરી શકે છે
હાલમાં રફલ સાડી ઘણી ટ્રેન્ડમાં છે. પૂજા હેગડેના બ્લેક રફલ સાડી લુકને ટ્રાય કરી શકાય છે
આકર્ષક દેખાવા માટે પૂજા હેગડેની આ રેડ સાડીને કેરી કરી શકો છો
સાડીની સાથે સાથે પૂજા હેગડેના શાનદાર આકર્ષક અને સેસી બ્લાઉઝ ડિઝાઈન પણ કેરી કરી શકો છો