હાલમાં જ સલમાન ખાન સાથે ટાઈગર 3માં જોવા મળેલી બોલિવૂડની ક્યૂટ અભિનેત્રી કેટરીના કૈફ ઘણી ફેમસ અભિનેત્રી છે
વિકી કૌશલની લેડી લવ અભિનયની સાથે પોતાની ખૂબસૂરતીથી પણ ફેન્સને દીવાનો બનાવતી રહે છે
કેટરીના કૈફ સાડીમાં ગજબ દેખાય છે. અભિનેત્રીની દરેક સાડી ડિઝાઈન ઘણી આકર્ષક અને યૂનિક હોય છે
અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર રેડ સાડી હાલ્ટર નેક બ્લાઉઝમાં લેટેસ્ટ લુક શેર કર્યો છે
આ મલ્ટીકલર થ્રેડ વર્ક વાળી નેટિડ સાડી નૂડલ સ્ટ્રેપ હેવી બ્લાઉઝમાં કેટરીના ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે
અભિનેત્રીનો ગ્રીન પ્લેન સાડી હેવી વર્ક બ્લાઉઝ પેયર પણ ઘણો યૂનિક અને ખૂબસૂરત છે