ટીવી અભિનેત્રી શિવાંગી જોશીને ફેન્સ તેની એક્ટિંગથી લઈને લુક્સ માટે પસંદ કરે છે
શિવાંગી જોશી આ સિમ્પલ પ્રિન્ટેડ સાડીમાં ગોર્જિયસ લાગી રહી છે
અભિનેત્રી આ નેટ ગ્રે કલરના લહેંગામાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે
શિવાંગી જોશીએ વ્હાઈટ કલરના લોન્ગ સૂટ સાથે પ્લાઝો કેરી કર્યો છે, જે ખૂબ જ ખૂબસૂરત લાગી રહ્યો છે
આ બ્રાઉન કલરના ડિઝાઈનર લહેંગામાં અભિનેત્રી કહેર વર્તાવી રહી છે
આ પિંક કલરના ડિઝાઈનર લહેંગામાં અભિનેત્રી અદભૂત લાગી રહી છે