દિશા પટણી ડીપ નેક ડ્રેસિસમાં લાગે છે ઘણી ખૂબસૂરત


By Thakur Dharmendrasinh Dilipsinh11, Jun 2023 05:02 PMgujaratijagran.com

દિશા પટણી

30 વર્ષીય દિશા પટણી પોતાના આકર્ષક લુક્સ અને કાતિલાના અદાઓથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

આકર્ષક

સ્લિવર કલરના ડીપ નેક થાઈ હાઈ સ્લિટ કટઆઉટ ડ્રેસમાં ઘણી આકર્ષક લાગી રહી છે

બ્લેક ડીપ નેક ડ્રેસ

દિશા બ્લેક કલરના ડીપનેક ડ્રેસ અને મેસી હેર સ્ટાઈલમાં કહેર વર્તાવી રહી છે

સ્લેઈંગ ઈન સ્લિવર

અભિનેત્રી સ્લિવર કલરના ડીપ નેક થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ઘણા સ્લેઈંગ લુક આપતી જોવા મળી રહી છે

આકર્ષક બ્યૂટી

બ્લેક કલરના ડીપ નેક ડ્રેસમાં દિશા પોતાની આકર્ષક અદાઓથી ફેન્સના દિલ જીતી રહી છે

મીની ડ્રેસ

બ્રાઉન કલરના મિની ડીપ નેક ડ્રેસમાં અભિનેત્રી સિઝલિંગ અંદાજમાં જોઈ શકાય છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

શિવાંગી જોશી ઈન્ડિયન વેસ્ટર્ન દરેક લુકમાં દેખાય છે શાનદાર