સ્ટાર પ્લસની સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ વર્ષ 2009થી ચાલી રહી છે
યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં પહેલા અક્ષરાનો રોલ હિના ખાન ભજવતી હતી. હવે પ્રણાલી રાઠૌર નવી અક્ષરાના રુપમાં જોવા મળી રહી છે
ટીવીની ફેમસ અભિનેત્રી પ્રણાલી રાઠૌરની ક્યૂટનેસ પર દરેક ફેન્સ ફિદા છે
ઈન્ડિયન હોય કે પછી વેસ્ટર્ન પ્રણાલી દરેક આઉટફિટમાં ખૂબસૂરત લાગે છે
બ્લેક કલરની મોનોકિનીમાં પ્રણાલીનો લુક ઘણો આકર્ષક છે
પ્રણાલી રાઠૌરના દરેક લુક પર ફેન્સ ફિદા છે. અભિનેત્રી દરેક આઉટફિટમાં શાનદાર દેખાય છે