Year Ender 2022: આ વર્ષે ખૂબ વાયરલ થયા Nikki Tamboli ના આ 'રિવીલિંગ ડ્રેસ લુક'


By Dharmendra Thakur28, Dec 2022 05:57 PMgujaratijagran.com

બિગ બોસ ફેમ નિક્કી તંબોલી હંમેશા પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે, આ વર્ષે ડિવાનો આ રિવીલિંગ ડ્રેસ લુક ઘણો વાયરલ થયો છેરિવીલિંગ ડ્રેસેઝ

તાજેતરમાં જ ડિવા એ એક એવોર્ડ્સ ફંક્શનમાં પોતાના આ રિવીલિંગ સાડી લુકથી ફેન્સને દીવાના બનાવી દીધા હતારિવીલિંગ બ્લાઉઝ

નિક્કીનો આ રેડ રિવીલિંગ ડ્રેસ પણ ઇન્ટરનેટ પર ઘણો વાયરલ થયો હતોરેડ રિવીલિંગ ડ્રેસ

ડિવાનો આ ક્રિસ ક્રોસ ડ્રેસ લુક પણ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતોક્રિસ ક્રોસ ડ્રેસ

એક્ટ્રેસના આ શિમરી રિવીલિંગ લુક પર ફેન્સ લટ્ટુ થઈ રહ્યા છેશિમરી ડ્રેસ

નિક્કીનો આ રિવીલિંગ ગાઉન લુક સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતોરિવીલિંગ ગાઉન લુક

For More Stories like this:Click here

Mauni Royએ ચેનથી બનેલો ડ્રેસ પહેરીને ફેન્સનું ધ્યાન ખેંચ્યું