Mauni Royએ ચેનથી બનેલો ડ્રેસ પહેરીને ફેન્સનું ધ્યાન ખેંચ્યું
By Sanket Parekh
28, Dec 2022 05:50 PM
gujaratijagran.com
મૌની રૉયે તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો લેટેસ્ટ લુક શેર કર્યો છે.
એક્ટ્રેસના આ એટ્રેક્ટિવ લુકે ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
ડીવાનો આ ચેન ડ્રેસ અટાયર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
મૌનીએ પોતાનો આ નવો લુક કોઈ ગીત માટે કેરી કર્યો છે
ફેન્સ મૌનીના આ અતરંગી અવતારને જોઈને તેની પર ફિદા થઈ ગયા છે
For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM
New Year Party માં આકર્ષક લુક મેળવવા માટે ટ્રાય કરો અભિનેત્રીઓના 'શિમરી ડ્રેસીઝ'
Explore More