New Year Party માં આકર્ષક લુક મેળવવા માટે ટ્રાય કરો અભિનેત્રીઓના 'શિમરી ડ્રેસીઝ'
By Dharmendra Thakur
28, Dec 2022 12:30 PM
gujaratijagran.com
ન્યૂ યર પાર્ટીમાં કેટરીનાનો આ શિમરી સ્ટ્રેપ ડ્રેસ તમારા લુકને આકર્ષક બનાવી દેશેકેટરીના કૈફ
જાહ્નવી કપૂરનો આ ઓફ શોલ્ડર શિમરી ડ્રેસ તમને પાર્ટીમાં એકદમ ડિફરેન્ટ લુક આપશેજાહ્નવી કપૂર
વિન્ટર પાર્ટીઝમાં આલિયાનો આ શોર્ટ શિમરી ડ્રેસ સાથે લોંગ બ્લેઝર લુક તમને સ્ટાઇલિશ લુક આપશેઆલિયા ભટ્ટ
સોનાક્ષીનો આ સિલ્વર બોડીકોન ડ્રેસ લુક પણ તમને ક્લાસી લુક આપશેસોનાક્ષી સિંહા
શિલ્પા શેટ્ટીનો આ રેડ વન શોલ્ડર ડ્રેસ ન્યૂ યર પાર્ટી લુકમાં ચાર ચાંદ લગાવી દેશેશિલ્પા શેટ્ટી
ઉર્વશી રૌતેલાનો આ સ્ટનિંગ શિમરી ડ્રેસ લુક તમને એડોરેબલ લુક આપશેઉર્વશી રૌતેલા
For More Stories like this:Click here
ગીતાબેન રબારીએ ડાયરામાં ભજનની રમઝટ બોલાવી, જુઓ ફોટો
Explore More