ગીતાબેન રબારીએ ડાયરામાં&ભજનની રમઝટ બોલાવી


By Kishan Prajapati28, Dec 2022 09:43 AMgujaratijagran.com

નવસારીના ધમડાછા ગામમાં ગીતાબેન રબારીનો લોક ડાયરો યોજાયો હતો.

'હિરક મહોત્સવ' પ્રસંગે યોજાયેલાં લોકડાયરામાં ગીતાબેને ભજનની રમઝટ બોલાવી હતી.

ગીતાબેન રબારીના આ લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતાં.

આ લોકડાયરાનું આયોજન ધમડાછા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ લોકડાયરાનું આયોજન ધમડાછા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

ગીતાબેન રબારીના ભજન અને લોકગીતો સાંભળી લોકો ઝૂમી ઉઠ્યા હતાં.

For more Web Story like this:

આજનું રાશિફળ - Horoscope Today: December 28, 2022