Yawning Effect: વધુ પડતાં બગાસા આવવા ખતરનાક સંકેત છે, કેમ જાણો અહીં


By Jignesh Trivedi05, Jan 2023 07:29 PMgujaratijagran.com

સામાન્ય વાત છેવ્યક્તિ બે દિવસમાં ત્રણથી ચાર વખત બગાસા આવે તે સામાન્ય વાત છે. જો કે ઘણાં લોકો એવા છે જેમને વધુ પડતા બગાસા આવે છે

અનેક કારણ હોય શકે છેવધુ પડતા બગાસા આવવા અનેક વાતના સંકેત છે. જેની પાછળ અનેક કારણ હોય શકે છે.

ઓક્સીજનની ઉણપવધુ પડતાં બગાસા આવવા તમારા સ્વાસ્થ્યને લઈને ગંભીર સંકેત આપે છે. જે શરીરમાં ઓક્સીજનની ઉણપ પણ જણાવે છે.

લીવરમાં પરેશાનીના સંકેતવ્યક્તિનું લીવર ખરાબ હોય તો પણ વધુ પડતા બગાસા આવે છે. લીવર ખરાબ હોવાથી થાક લાગે છે અને તેનાથી બગાસા આવે છે.

હાર્ટ તેમજ ફેફસામાં બીમારીહાર્ટ અને ફેફસામાં બીમારી હોવાને કારણે પણ વ્યક્તિને વધુ બગાસા આવે છે. જેનાથી શરીરમાં ઓક્સીજન યોગ્ય રીતે નથી પહોંચતો.

નસ દબાઈ જવાથીમાથાની નસ દબાઈ જવાથી પણ બગાસા આવે છે. ડોકટરના મત મુજબ પિટ્યૂટરી ગ્લેન્ડ દબાઈ જવાને કારણે પણ આવું થાય છે.

બીપીની પરેશાનીના પણ સંકેતતણાવ દરમિયાન બ્લડ પ્રેશર વધવાથી બ્લડમાં શુગરની ઉણપના પણ સંકેત આપે છે.

કંટાળો તેમજ અપૂરતી ઊંઘ પણ કારણઅનેક વખત કંટાળો આવવાથી પણ વ્યક્તિને બગાસા આવે છે. પૂરતી ઊંઘ ન થઈ હોવાને કારણે પણ બગાસા આવે છે.

WhatsAppના આ અમેઝિંગ હેક્સ છે કામના