By Rakesh Shukla05, Jan 2023 07:21 PMgujaratijagran.com
ટેક્સને રાઇટ સ્વાઈપ કરો અને સેકન્ડ્સમાં રિપ્લાઈ કરો.&ટેક્સ સ્વાઈપ કરીને રિપ્લાઇ કરો
તમે બે રીતે વોટ્સએપને ઓપન કર્યા વગર મેસેજનો જવાબ આપી શકો છો. એક તો જેવું તમારી સ્ક્રિન પર નોટિફિકેશન આવે તો તેને ઉપરથી જોઇને ફ્લોટિંગમાં રિપ્લાઇ આપી શકો છો. બીજું તમે ગુગલ અસિસ્ટન્ટની મદદથી આવું કરી શકો છો.&મેસેજ ખોલ્યા વગરજ રિપ્લાઇ
તમારે બસ તમારા વોટ્સએપના સેટિંગમાં જવાનું છે અને ડેટા યુઝેસમાં જઇને સ્ટોરેજ યુસેઝ જુઓ. તમે કોઇ વિશેષ વ્યક્તિ સાથે કેટલો સમય વિતાવી રહ્યા છો અને ટેક્સ્ટ કાઉન્ટ પણ તેનાથી જાણી શકો છો.&તમારા બેસ્ટ બ્રેન્ડ વિશે જાણો
વોટ્સએપ સાથે કોઇ સ્પેસિફિક ટાઇમ અને ડેટ શેર કરવાથી તે તમારી ઇવેન્ટ ક્રિએટ કરી દેશે.ઇવેન્ટ ક્રિએટ કરો
આ માટે તમારે કોઇને મેસેજ મોકલતા પહેલા ત્રણ બેકટિક્સ લગાવાના છે અને તમારા ફોન્ટ ટાઇપરાઇટર ફોન્ટમાં બદલાઈ જશે. આ ઉપરાંત તમે મેસેજમાં ઇટૈલિક, બોલ્ડ વગેરેમાં પણ મોકલી શકો છો.&ફોન્ટ બદલો
તમારે બસ આટલું કરવાનું છેકે તમારા ચેટ બોક્સમાં લેફ્ટ સાઇડ પર બનેલા (+) સાઇન પર ક્લિક કરો. જેમાં તમે અનેક પ્રકારના GIF ઓપ્શન મળશે. જેને તમે તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.&GIF લાઈબ્રેરી
તમે કોઇ એક રેન્ડમ વ્યક્તિ સાથે ગ્રૂપ બનાવો અને પછી તેને રિમૂવ કરી દો. હવે તમે આ ગ્રૂપનો ઉપયોગ તમારી માટે કરી શકો છો.&પોતાના માટે ગ્રૂપ બનાવો
વોટ્સએપ તમને નંબર પસંદ કરવા માટે પૂછે છે. તમે જે નંબરથી વોટ્સએપ ચલાવવા માગો છો. તેને તેમાં એડ કરો.&નવો નંબર કરી શકો છો ઉપયોગ
આ માટે તમને મોકલવામાં આવેલા મેસેજ પર સ્વાઈપ કર્યો છે અને તમને નામ જોવા મળી જશે જેણે તમારો મેસેજ વાંચ્યો છે.&કોણે તમારો મેસેજ વાંચ્યો