Malaika Aroraએ કરાવ્યું હટકે ફોટોશૂટ


By Kishan Prajapati05, Jan 2023 07:03 PMgujaratijagran.com

મલાઇકા અરોરા ઓલ બ્લેક લૂકમાં આપ્યા&સિઝલિંગ પોઝ

મલાઇકાએ તેના ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

હાલમાં જ મલાઇકા શો મૂવિંગ વિથ મલાઇકામાં જોવા મળી હતી.

મલાઇકા તેની ફિટનેસથી અન્ય એક્ટ્રેસને ટક્કર&આપે છે.

મલાઇકા અરોરા બોલિવૂડની સુપર બોલ્ડ એક્ટ્રેસમાંથી એક છે.

આ ફોટોમાં મલાઇકા સુંદર પોઝ આપી રહી છે.

મલાઇકા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લીધે ચર્ચામાં રહે છે.

મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

ભોજપુરી એક્ટ્રેસ Monalisaએ આપ્યા હટકે પોઝ