યામીએ વેસ્ટર્ન લૂકમાં આપ્યા&હટકે પોઝ


By Kishan Prajapati10, Dec 2022 09:00 PMgujaratijagran.com

બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમ રિઅલ લાઇફમાં પણ ખૂબ જ સુંદર છે.

આ ફોટોમાં યામી ગૌતમે કોફી કલરનો લોન્ગ ડ્રેસ કેરી કર્યો છે અને બ્લેક કલરનું ઇનર પહેર્યું છે.

યામી આ રેડ કલરના ટોપ અને પેન્ટમાં સુંદર લાગી રહી છે.

યામી ગૌતમ આ ફોટોમાં ગ્રીન કલરના ટોપ અને મેચિંગ પેન્ટમાં પોઝ આપી રહી છે.

આ ફોટોમાં યામીએ ગ્રીન કલરનું મરમેડ ગાઉન કેરી કર્યું છે.

યામીએ આ ફોટોમાં યલો કલરના ફ્લોરલ પ્રિન્ટવાળઆ મિડી ડ્રેસ પહેર્યો છે.

આ ફોટોમાં યામીએ બ્લેક ટોન્ડ ટોપ અને મેચિંગ બ્લેક પેન્ટ કેરી કર્યું છે.

યામી બ્લૂ વન સાઇડ ઓફ શોલ્ડર બ્લૂ ગાઉનમાં સાથે થાઈ-હાઇ સ્લિટ ગાઉનમાં સુંદર લાગી રહી છે.

સમાચારથી અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Jacqueline Fernandezએ પિંક જંપસૂટમાં શેર કર્યો ગ્લેમરસ લૂક