Jacqueline Fernandezએ પિંક જંપસૂટમાં શેર કર્યો ગ્લેમરસ લૂક
By Kishan Prajapati
10, Dec 2022 06:00 PM
gujaratijagran.com
જેકલીન ફર્નાન્ડીઝએ તેના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ લૂક શેર કર્યો છે.
જેક્લીન ફર્નાન્ડીઝ આ પિંક જંપસૂટમાં સુંદર લાગી રહી છે.
જેક્લીનનો આ ક્લાસી લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
જેક્લીન તેની અપકમિંગ ફિલ્મ સર્કસના પ્રમોશનમાં વ્યસ્ત છે.
આ ફોટોમાં જેક્લીન ફર્નાન્ડીઝ હટકે પોઝ આપી રહી છે.
23 ડિસેમ્બર 2022એ &જેક્લીન ફર્નાન્ડીઝની ફિલ્મ સર્કસ રીલિઝ થશે.
સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
જાણો, ખજૂર ખાવાના 5 ફાયદા
Explore More