Dates Benefits: જાણો ખજૂર ખાવાના 5 ફાયદા


By Kishan Prajapati10, Dec 2022 12:02 PMgujaratijagran.com

શિયાળામાં ખજૂરનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા કારક છે. તેમાં એન્ટિઓક્સિડેન્ટ ગુણ હોય છે. જેનાથી શિયાળામાં થતી બીમારીથી બચી&શકાય છે.

ખજૂરમાં શુગર, વિટામિન અને પ્રોટીન હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે.

શિયાળામાં ખજૂર ખાવાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે. જેના લીધે ઘણાં પ્રકારની બીમારીથી બચી શકાય છે.

શિયાળામાં અસ્થમાના દર્દીને ખૂબ જ હેરાની થાય ત્યારે ખજૂરનું સેવન કરવું જોઈએ.

ખજૂર શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે. રાત્રે ખજૂર પલાળીને સવારે દૂધ સાથે ખાવાથી લોહીની ઉપણ દૂર થાય છે.

ખજૂર શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે. રાત્રે ખજૂર પલાળીને સવારે દૂધ સાથએ ખાવાથઈ લોહીની ઉપણ દૂર થાય છે.

લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો 3-4 ખજૂર ગાયના દૂર સાથએ ખાવી, બ્લડ પ્રેશર સામાન્ય રહેશે.

સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Janhvi Kapoorએ કટ આઉટ ડ્રેસમાં Maldivesથી શેર કર્યા સિઝલિંગ ફોટો