Janhvi Kapoorએ કટ આઉટ ડ્રેસમાં Maldivesથી શેર કર્યા સિઝલિંગ ફોટો


By Kishan Prajapati10, Dec 2022 11:25 AMgujaratijagran.com

જાન્હવી કપૂર અત્યારે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે.

જાન્હવીએ માલદીવથી મૂનલાઇટમાં તેના વ્હાઇટ કટ આઉટ ડ્રેસમાં ફોટો શેર કર્યા છે.

આ પહેલાં જાન્હવીએ નિયોન કલરની બિકિનીમાં તેના સિઝલિંગ ફોટો શેર&કર્યા હતાં.

જાન્હવી આ મોનોકિની આઉટફિટમાં હટકે પોઝ આપી રહી છે.

જાન્હવી તેના હોટ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

જાન્હવી કપૂર હવે અપકમિંગ ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં રાજકુમાર રાવ સાથે જોવા મળશે.

સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Ashnoor Kaurએ ટૂ પીસ ડ્રેસમાં આપ્યા સિઝલિંગ પોઝ