Ashnoor Kaurએ ટૂ પીસ ડ્રેસમાં આપ્યા સિઝલિંગ પોઝ
By Kishan Prajapati
10, Dec 2022 11:13 AM
gujaratijagran.com
આ ફોટોમાં એક્ટ્રેસ ટૂ પીસ ડ્રેસમાં સ્કૂટી ડ્રાઇવ કરતી હોય એવો ફોટોશૂટ કરાવી&રહી છે.
આ ફોટોમાં એક્ટ્રેસ ઓફ શોલ્ડર ટોપ અને મિની સ્કર્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
ટીવી સ્ટારનો આ સુંદર ફોટો ગોવા બીચ પરનો છે.
એક્ટ્રેસ અત્યારે ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે.
અશનૂર આ ફોટોમાં ગોવાના અગોડા કિલ્લામાં ફોટો ક્લિક કરાવી રહી છે.
એક્ટ્રેસની ગોવા ટ્રીપના ફોટો ફેન્સને&ખૂબ જ પસંદ આવી રહ્યા છે.
સમાચારથી અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
Red Lipstick સહિત આ વસ્તુ North Koreaમાં બેન છે
Explore More